શિશુવિહાર તથા શ્રી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોથેરાપી યોજિત ડાયમંડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ના સહયોગ થી ૨૩ જૂને સાર્વજનિક નિદાન અને દવા વિતરણ કેમ્પ
શિશુવિહાર તથા શ્રી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોથેરાપી યોજિત
ડાયમંડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ના સહયોગ થી ૨૩ જૂને સાર્વજનિક નિદાન અને દવા વિતરણ કેમ્પ
ભાવનગર શહેર ની જાણીતી સામાજિક સંસ્થા
શિશુવિહાર તથા શ્રી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોથેરાપી યોજિત ડાયમંડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ના સહયોગ થી સાર્વજનિક નિદાન અને દવા વિતરણ કેમ્પ તા.23 જૂન 2024 રવિવાર ના રોજ સવારે 10 થી 1 દરમિયાન યોજવામાં આવેલ છે. ભાવનગર ના જાણીતા નિષ્ણાત ઓર્થોપેડિક , ન્યુરો ફિઝિશ્યન , એમ . ડી ફિઝિશ્યન , ગાયનેકોલોજીસ્ટ, પીડીયાસ્ટ્રીક, જનરલ સર્જન , ફિઝિયોથેરાપિસ્ટ, ફેમેલી ફિઝિશ્યન , ડેંન્ટીસ. ડૉકટર ની ટીમ દ્વારા વિના મૂલ્યે નિદાન કરી જરૂરી દવાઓ , ડાયાબિટીસ, બીપી અને ઇ.સી.જી જેવી સુવિધાઓ દર્દી ઓને નિઃશુલ્ક ઉપલબ્ધ થશે .કેમ્પ ની વધુ જાણકારી તથા રજીસ્ટ્રેશન માટે મો.9484813224 પર સંપર્ક કરી સવારે 9:00થી 12:00 અને સાંજે 4:00 થી 6: 00 દરમિયાન દર્દીઓએ નામ નોંધાવી પ્રવેશ પત્ર મેળવી લેવા.માત્ર 200 દર્દીઓ માટે ના શિબિર માં વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ આપવામાં આવશે..આ પ્રસંગે ભાવનગર રેડક્રોષ બ્લડ બેંક દ્વારા ખાસ રક્તદાન શિબિર યોજવામાં આવશે..જેમાં ભાગ લેવા યુવા રક્ત દાતાઓને નિમંત્રણ છે...
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.