વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે નવા ડાયાલિસિસ મશીન 5 ફાળવાયા
વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે એમ આર આઈ (MRI)મશીન ફાળવવામાં માટે માંગ કરતાં પૂર્વ નગર સેવક ગીરીશભાઈ પટેલ
વડનગર સિવિલ હોસ્પિટલ માં વધુ નવા ડાયાલિસિસ 5 મશીન મહિને૩૦૦ થી ૩૫૦ ડાયાલિસિસ કરાય છે બેડ આવી ગયા બાદ મશીન ચાલુ કરાશે વડનગર સિવિલ હોસ્પિટલ માં ડાયાલિસિસ મશીન વધારવા માંગણી કરી હતી જેથી સરકાર દ્વારા વધુ ૫ નવા ડાયાલિસિસ મશીન ફાળવવામાં આવતાં દર્દી ઓને સમય બચશે
આગામી સમયમાં નવા બેડ આવ્યા પાંચ મશીન ચાલુ ચાલુ થશે તે મ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ હર્ષિદભાઈ પટેલ જણાવ્યું હતું હાલ માં ૬ બેડ ડાયાલિસિસ થ ઈ રહ્યું છે. ૩૦૦થી ૩૫૦ દર્દી ડાયાલિસિસ કરાય છે.
વડનગરમાં સિવિલ હોસ્પિટલ ૬૦૦ બેડ ની બનતા સ્થાનિક લોકો ને ધર આંગણે સરવાર મળી રહે છે.અગાઉ સરકાર દ્વારા ૬ ડાયાલિસિસ મશીન ફાળાવાયા છે. હાલમાં ધીરે ધીરે દર્દી ઓ ની સંખ્યા વધી રહી તેની સાથે એમ આર આઈ નવા પાંચ મશીન ફાળવવામાં માટે પૂર્વ નગરસેવક ગીરીશભાઈ પટેલ સરકાર માં રજૂઆત કરી હતી જેને પગલે વડનગર સિવિલ માં વધુ પાંચ MRI મશીન મળે તો દર્દીઓને મહેસાણા કે અમદાવાદ સુધી એમ આર આઈ કરવા જવું ના પડે તેમાં વડનગર લોકો ને ધર આંગણે સરવાર મળે અને વડનગર સિવિલ હોસ્પિટલ માં એમ આર આઈ મશીન સાથે સાથે અદ્યતન સાધનો ફાળવવામાં આવે તેવી પણ માંગ કરી છે. તેથી વડનગર વિજાપુર સતલાસણા ખેરાલુ વિસનગર તાલુકા ના લોકો ને અમદાવાદ કે મહેસાણા ના જવું પડે તે માટે ભાજપ નાના કાર્યકરતા એ રજૂઆત કલેકટર ને કરી હતી અને કલેકટર આ બાબત માં હકારાત્મક વલણ અપનાવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.