સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલ સહિતના મહાનુભાવોએ કર્યા દર્શન
વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરતાં મહાનુભાવો બોટાદ જિલ્લાની મુલાકાતે પધારેલા
Read more