બોટાદમાં કોન્ટ્રાક્ટરો અને તંત્રની મીલીભગતથી રાતોરાત રોડ બની જતા, ટૂંક સમયમાં ગાબડાંઓ પડતા તંત્રની પોલ ખુલી - At This Time

બોટાદમાં કોન્ટ્રાક્ટરો અને તંત્રની મીલીભગતથી રાતોરાત રોડ બની જતા, ટૂંક સમયમાં ગાબડાંઓ પડતા તંત્રની પોલ ખુલી


બોટાદમાં કોન્ટ્રાક્ટરો અને તંત્રની મીલીભગતથી રાતોરાત રોડ બની જતા, ટૂંક સમયમાં ગાબડાંઓ પડતા તંત્રની પોલ ખુલી

બોટાદ શહેરના હાર્દ સમો પાંચપડા રોડ કે જ્યાંથી રોજ હજારો લોકો અવર જવર કરી રહ્યા છે, આ રોડ રાતો રાત બની જતાં આગળ આગળ રોડનું કામ ચાલુ હોય છે તો પાછળ પાછળ આ નવો બનેલ રોડમાં ગાબડાઓ પડી જતા, કોન્ટ્રાક્ટરો અને તંત્રની મીલીભગતથી થતાં રોડના કામમાં ભ્રષ્ટાચારના લીધે લોકોના ટેક્ષનાં પૈસા વેડફાય રહ્યા હોય તેવું લાગે છે. ત્યારે તંત્ર સામે લોકો રોષે ભરાયા છે. બોટાદના હાર્દ સમા પાળીયાદ રોડ, નિકુ ફ્લેટ વાળો રોડ કે જ્યાં રોજ હજારો લોકો અવર જવર કરી રહ્યા છે આ રોડનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યુ છે.

Report,Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.