પ્રાંતિજના તાજપુરકુઈ હાઇવેનો સર્વિસ રોડ ઉપર ખાડા
પ્રાંતિજના તાજપુરકુઈ હાઇવેનો સર્વિસ રોડ પર ખાડા જોવા મળી રહ્યાં છે. 6 માસથી રોડ પર ડામરનું નામો નિશાન નથી રહ્યું. રોડ પર વગર વરસાદે ખાબોચિયા જે ખનીજ વહન કરતા ડમ્પરોથી પાણી ટપકી રહે છે. જેથી મસમોટા ખાડામાં પાણી ભરાઈ જતાં કપચી, ડામર અલગ થઈ જાય છે ત્યારે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.