જસદણ તાલુકાના ખાંડા હડમતીયા ગામમાં બીજાં નોરતે 2,87,031 રૂપિયાની આરતી થઈ
જસદણ ના ખાંડા હડમીયામાં ગામ સમસ્ત શ્રી અંબિકા ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ અંદાજીત 50 વર્ષ થી નવરાત્રી નુ આયોજન કરવામા આવે છે. અને માતાજીના શાચર ચોકમાં જે નવરાત્રીનો બિજો દિવસ હતો અને આજનુ નાટક કાદૂ મકરાણી હતુ.જેમાં માતાજીના ભક્તોએ બોલ બોલીને 50વર્ષનો રેકોર્ડ તોડીને આરતીનો લાભ લીધો હતો. જેમાં નવરાત્રીના બીજાં નોરતે 2,87,031 રૂપિયા સુધી આરતી પહોંચી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.