ગીર ગઢડા તાલુકાના જામવાળા પી.એચ.સી ખાતે એફ. એચ .એસ હંસાબેન કાછડિયાને વિદાય સમારોહ યોજાયો
ગીર સોમનાથ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના જામવાળા PHC ખાતે FHS હંસાબેન કાછડીયા નો વિદાય સંભારોહ યોજાયો હતો તેમાં જામવાળા PHC નો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો
હંસાબેન આરોગ્યમાં તેમના પ્રેમાળ અને શાંત સ્વભાવ સાથે 33વર્ષ સેવા આપી જેમાં છેલ્લા 2વર્ષ 4મહિના જામવાળા PHC ખાતે સેવા આપી નિવૃત્ત થયા હતા ત્યારે તેના કાર્યકાળ દરમ્યાન રહેલા અનુભવો વર્ણવ્યા હતા નિવૃત્તિ ની ખુશીની સાથે સ્ટાફ માં ક્યાંકને ક્યાંક ગમ નો માહોલ પણ જોવા મળ્યો હતો અને આ વિદાય સંભારોહ માં જામવાળા PHC ના મેડિકલ ઓફિસર ડો.કેતન ભાઈ મોરી.MPHS કેતનભાઈ કોટડીયા અને જામવાળા PHC અંદર માં આવતા તમામ સબ સેન્ટર નાં C.H.O. MPHW.FHW હાજર રહ્યા હતા અને શ્રીનાથજી નું સોનાનું પેન્ડલ મોમેન્ટ માં આપ્યું હતું અને સાલ ઓઢાડી મોમેન્ટો આપી નિવૃત્તિ ની જિંદગી સારા સ્વાસ્થય અને સુખમય વિતાવે તેવી શુભેચ્છા સાથે વિદાય આપી હતી
રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.