પ્રાંતિજ તાલુકાની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામા આવ્યો
પ્રાંતિજ શહેરની અને પ્રાંતિજ તાલુકાના રાસલોડ, ઉંછાની શાળા ખાતે આઇએએસ અધિકારી જેનુ દેવનની હાજરીમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ ઉજવાયો હતો. આ પ્રસંગે શાળા પરિવારના તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટીસંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો અને ગ્રામજનો જોડાયા હતા.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.