આહિર સમાજ આગેવાન દ્વારા ચારણ સમાજ તેમજ ચારણ જગદંબા વિશે અભદ્ર ટીપ્પણી મામલો.
બરવાળા મામલતદારને અપાયું આવેદનપત્ર.
ચારણ સમાજ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા અપાયું આવેદનપત્ર.
તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં આહિર સમાજના આગેવાન ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર દ્વારા અપાયેલ નિવેદન વિરુદ્ધમાં આવેદન પાઠવ્યું.
ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણી અને નિવેદન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કરાઈ માંગ.
મોટી સંખ્યામાં ચારણ સમાજ રાજપૂત સમાજ કાઠી ક્ષત્રિય સમાજ સહિતના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.