અમદાવાદ નારોલ લાભા વોર્ડ નંબર 46 રાજવી નગર ધર્મભૂમિ ની બાજુમાં ગંદા પાણીની વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કાંઈ પણ નિકાલ આપતો નથી અને પાણી બી 15 થી 20 જ મિનિટ આવે છે એ પણ ગંદુ આવે છે બાકી પાણી આવતું નથી
અમદાવાદના શાહ વાડીમાં ખુબ જ દિલગીરી સાથે જણાવવા નું કે અમારા લાંભા વોર્ડ 46 રાજીવ નગર 1 2 3 દેવનગર, વિશાલ નગર વારાહી નગર માં ખૂબ જ લાંબા સમય થી વિસ્તાર માં પીવા ના પાણી માં ગટર નું પાણી મિક્સ થાય છે ઘણી બધી રજૂઆત કરવા છતાં અહીંયા ના પ્રતિનિધિ કે અધિકારીઓ સમસ્યા નું નિરાકરણ નથી લાવતા આના કારણે સ્થાનિક રહીશો માં ખૂબ જ ઊંચા પ્રમાણ માં રોગચાળા નો ફેલાવો થયેલ છે હોસ્પિટલ માં અમારી ચાલી ના એક દિવસ માં 10 10 કેસ આવેલ છે અને એક બાળકી નું અવસાન પણ થયેલ છે તો આપ શ્રી ને અમારી ગંભીર પરિસ્થિતિ ને સમજી અમારી તમામ રહીશો વતી ની રજૂઆત સાથે વિનતી કે જલ્દી નિરાકરણ લાવી આપી..
કોપરેટરને રજૂઆત કરેલ છે તો પણ ધ્યાન લીધેલ નથી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.