લુણાવાડામાં 16 વર્ષની સગીરાને ફોસલાવી ભગાડી યૌન શોષણ કરવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદ
લુણાવાડામાં 16 વર્ષની સગીરાને ફોસલાવી ભગાડી યૌન શોષણ કરવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદ અને દંડની સજા.જયારે વર્ષ 2019માં લુણાવાડા તાલુકાની એક 16 વર્ષની સગીરાને શાળામાંથી લલચાવી ફોસલાવીને ભગાડી જઈને યોન શોષણ કરવાના ગુન્હામાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના શેખપુર ગામના આરોપી મહેશ ફુદાભાઈ પટેલિયાને 20 વર્ષની સખત કેદ તેમજ દંડની સજા મહીસાગર જિલ્લાની લુણાવાડા સેશન્સ કોર્ટે ફટકારી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.