વડોદરામાં કોન્ટ્રાક્ટરો સામે લાચાર સરકાર!
બોટ સવારીનો કોન્ટ્રાકટર પરેશ શાહ નામના વ્યક્તિને આપવામાં આવ્યો હતો. એવી પણ વાત સામે આવી છે કે દુર્ઘટના બાદ કોન્ટ્રાકટર ફરાર થઈ ગયો હતો. શું આવી કંપનીને કોન્ટ્રાક આપી તંત્રની પણ એટલી જ ભૂલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોન્ટ્રાકટર પરેશ શાહે કોઈ બીજાને પેટાકોન્ટ્રાક આપ્યો હતો.કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ પ્રકારની સેફટી સાધનો વગર વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા હતા તો એવું ચોક્કસથી માની શકાય કે ત્યાં નિયમોનું કોઈ પાલન નહીં કરતું હોય.
9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.