સાબરકાંઠા હિંમતનગર ખાતે થી સવારે ૮:૧૫ વાગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં થી પશુ.
સાબરકાંઠા હિંમતનગર ખાતે થી સવારે ૮:૧૫ વાગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં થી પશુ પાલન ખાતા અને જી. વી. કે. ઈ. એમ. આર. આઈ દ્વારા ચાલતી ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન માં કોલ મળેલ કે એક કોબ્રા સાપ ઇન્જર્ડ થયેલ છે આ કોલ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ને મળતા ર્ડો. સન્ની શર્મા તેમની ટીમ સાથે ત્યાં પહોંચી ગયા હતા ત્યાં જઈ જોયેલ કે સાપ ને વધુ ઇજા જણાતા ર્ડો. સ્વીટીબેન પટેલ ને જાણ કરવા માં આવતા ર્ડો. સ્વીટી બેન પટેલ રજા પર હોવા છતાં તાત્કાલિક આવી ને સાપ નું ઓપરેશન હાથ ધરી નવું જીવત દાન આપેલ હતું આ સુંદર કામગીરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના આશા બેન પ્રજાપતિ તેમજ સાબરકાંઠા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ની ટીમ દ્વારા કરવા માં આવી હતી આ કામગીરી ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બિરદાવવા માં આવી હતી.
News Reporter S.M Dhanga
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.