વિસાવદર દેવ મણીકોલેજ ખાતે સાયબર ક્રાઇમ એવેનેસ યોજાયો - At This Time

વિસાવદર દેવ મણીકોલેજ ખાતે સાયબર ક્રાઇમ એવેનેસ યોજાયો


વિસાવદર દેવ મણીકોલેજ ખાતે સાયબર ક્રાઇમ એવેનેસ યોજાયો

વિસાવદર દેવમણી કોલેજખાતે જૂનાગઢ સાયબર ક્રાઇમ એવેનેસ યોજાયો વાત કરીયેતો હાલના ડિજિટલ યુગમા લોકો ટેક્નોલોજી નો ઉપયોગ કરેછે ત્યારેઓનલાઇન ફ્રોડ થી બચવામાટે શુ કરવું જોઈએ તેમાટે ની માહિતી રેંજઆઈજી મયંકસિંહ ચાવડા સાહેબના માર્ગદર્શન નીચે ચાલતા જિલ્લા સાયબર પોલીસ સ્ટેશન ના પીઆઈ કે કે હાંસલીયા પીએસ આઈ એન એ જોશી પી સી એ આર વાવેચા દ્વારા દેવમણી કોલેજ ના સ્ટુડન્ટ ને સાયબર ફ્રોડ થી કેવીરીતે બચી શકાય તેની માહિતી આપીહતી આ કર્યાકર્મ મા દેવમણી કોલેજ નાટ્રસ્ટી ઓ પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ પણ સાયબર ફ્રોડ થી કેવીરીતે બચીશકાય તેની માહિતી મેળવી હતીજેમા એમેજોન સ્કૂફીન થી બચવા એટીએમ ફ્રોડ થી બચવા તેમજ જુદી જુદીસાયડો બનેલી છે તે નોપણ ઉપયોગ કરતા પેલા તેની પૂરીરીતે ચકાસણીકરીને ઉપયોગ કરવા થી સાયબર ફ્રોડ થી બચી શકાય છે તેની માહિતી સાયબર ક્રાઇમ પોલીસસ્ટેશન ના પીએસ આઈ જોશી દ્વારા આપવામાં આવેલ હતીત્યારે સાયબર એવેનેસ ના અંતે સાયબર ક્રાઇમ બનેતો 1930નમ્બર ઉપર તુરંત ફોન કરવાજણાવેલ હતુ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.