જસદણમાં 14 વર્ષના ખેલાડીએ મેન ઓફ સિરીઝનો ખિતાબ જીત્યો - At This Time

જસદણમાં 14 વર્ષના ખેલાડીએ મેન ઓફ સિરીઝનો ખિતાબ જીત્યો


જસદણમાં 14 વર્ષના ખેલાડીએ મેન ઓફ સિરીઝનો ખિતાબ જીત્યો

રાજકોટ Y. B.એકેડમી તરફથી સિંગાપુર ક્રિકેટ ટુર યોજાઈ હતી જેમાં જસદણ ના ત્રણ 14 વર્ષના ખેલાડી Y. B. એકેડમી સિંગાપુર ટુર માં સિલેક્ટ થયેલ છે. જેમાં હિત હરેશભાઈ તોગડીયા, ઓમ નિલેશભાઈ તોગડીયા, કુશાલ નરેન્દ્ર ભાઈ સખીયા સિંગાપુર માં ત્રણેય છોકરા નો દેખાવ ખૂબ જ સરસ પરફોર્મન્સ રહ્યું હતું અને આ ટુર્નામેચ જીત્યા હતા. જેમાં હિત તોગડીયાની મેન ઓફ સિરીઝનો ખિતાબ જીત્યો હતો આ તકે
Y. B. એકેડમીના હેડ કોચ યુસુફભાઈ બાંભણીયાના માર્ગદર્શન નીચે આ સિરીઝ યોજાઈ હત. સારૂ કોચિંગ થયેલ છે રાજકોટ થી યુસુફભાઈ બાંભણિયા ના માર્ગદર્શન મુજબ જસદણના ત્રણ ખેલાડી જે છે ત્રણ ખેલાડીને સિંગાપુર ટુરમાં ભાગ લીધેલો હતો અને આવતા દિવસોમાં આગળ વધે તેવી તમામ ગુરુજનો, કુટુંબીજનો, શહેરીજનોએ આશીર્વાદ સાથે શુભકામના પાઠવી હતી. અને આ મેન ઓફ સિરીઝનો ખિતાબ મેળવીને જસદણ તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.