આજરોજ પ્રા.આ.કેન્દ્ર ભીમનાથ ના રોજીદ ગામ ખાતે - At This Time

આજરોજ પ્રા.આ.કેન્દ્ર ભીમનાથ ના રોજીદ ગામ ખાતે


જુલાઇ માસ ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી અંતર્ગત પ્રાથમિક શાળામાં બાળકોને વાહક જન્ય રોગચાળો વિશે, પાણીજન્ય રોગચાળો વિશે, તેમજ પોરાભક્ષક ગપ્પી માછલી વિશે બાળકોને સમજાવેલ ઉપરાંત ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્ઝયુરોન દવાનો છટકાવ, લોકોના ઘરોના ખુલ્લા પાત્રોમાં ગપ્પી માછલી મુકવામાં આવી. ગપ્પી માછલી પોરાભક્ષક માછલી હોઈ વાહકજન્ય રોગચાળો અટકાવવામાં અસરકારક ઉપાય છે. આ તમામ કામગીરી મ.પ.હે.વ ગૌતમ મકવાણા અને સુપરવાઇઝર બ્રિજેશ ચાવડા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.

બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.