પોરબંદર ભારતીય જળ સીમામાં ગુજરાત A.T.S અને કોસ્ટગાર્ડ નું સૌથી મોટું ઓપરેશન
પોરબંદર ભારતીય જળ સીમામાં ગુજરાત A.T.S અને કોસ્ટગાર્ડ નું સૌથી મોટું ઓપરેશન
સમુદ્રમાંથી ઇતિહાસનો સૌથી મોટું ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડતી એજન્સી
સમુદ્ર માંથી હજારો કિલો દ્રગ્સ બોટ અને બોટ માં સવાર કૃ મેમ્બરો ને ઝડપી લેવાયા
હજારો કરોડ ના ડ્રગ્સ ને પોરબંદર લાવવા માં આવે તેવી શક્યતાઓ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.