જિલ્લાની “વિશેષ જન સંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમ અનુસંધાને બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાય
જિલ્લાની "વિશેષ જન સંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમ અનુસંધાને બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાય
બેઠકની શરૂઆતમાં રાષ્ટ્રગીત "વંદે માતરમ્" ગાવામાં આવ્યું. ત્યારબાદ જિલ્લા મહામંત્રી ભુપતભાઈ મેર દ્વારા ઉપસ્થિત અપેક્ષિત કાર્યકર્તાઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું આ બેઠકમાં જિલ્લા મહામંત્રી અને કાર્યક્રમના જિલ્લા સંયોજક જામસંગભાઈ પરમાર, પૂર્વ જિલ્લા મહામંત્રી અને કાર્યક્રમના જિલ્લા સહ-સંયોજક પોપટભાઈ અવૈયા, જિલ્લા ઉપપ્રમુખ અને કાર્યક્રમના જિલ્લા સભ્ય પ્રકાશભાઈ સાંકળીયા, જિલ્લા સોશીયલ મિડીયા કન્વીનર અને કાર્યક્રમના જિલ્લા સભ્ય ધવલભાઈ ચાવડા દ્વારા અપેક્ષિત શ્રેણીનામંડલપ્રભારીઓ,મહામંત્રીઓ, આઈ.ટી & સોશીયલ મિડીયાના,હોદ્દેદારો-કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.