રંઘોળા ગામે લાભ પાંચમે દેવાયત આપા બોદરની ભવ્ય પ્રતિમા અનાવરણ ધર્મસભા,રાસ ઉત્સવ યોજાશે - At This Time

રંઘોળા ગામે લાભ પાંચમે દેવાયત આપા બોદરની ભવ્ય પ્રતિમા અનાવરણ ધર્મસભા,રાસ ઉત્સવ યોજાશે


*આશ્રરા ધર્મ ખાતર પોતાના પંડના દીકરાના બલિદાનો આપવા એજ તો વિર આહીરોની ગાથા રહી છે*

ઉમરાળાના રંઘોળા ગામે આહીર સમાજ દ્વારા યદુવંશી વિર આહીર દેવાયત આપા બોદરની ભવ્ય પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં દેવાયત આપા બોદર પરિવાર આલિદર બોડીદર વિશેષ ઉપસ્થિત રહેશે સંતોની પધરામણી પૂજ્ય જીણારામ બાપુ મોંઘીબાની જગ્યા સિહોર,પૂજ્ય યોગી ધનસુખનાથ બાપુ મહાકાળી આશ્રમ ઠવી વીરડી,પૂજ્ય યોગી બાલકનાથ બાપુ આદેશ આશ્રમ હીરાણા,પૂજ્ય 1008 રમજુબાપુ અંબિકા આશ્રમ સાંગાણા,પૂજ્ય દલપત ગીરી બાપુ ભાવનાથ મંદિર રંઘોળા સહિતના નામી અનામી સંતો મહંતોની પધરામણી અને સામ્યા ધર્મસભા યોજાશે રાત્રિના સમયે રાસ ઉત્સવમાં કલાકારો ભાવેશ આહીર,હિરેન પંડ્યા,હાર્દિક આહીર,ભૂમીબેન આહીર,ગોપીબેન આહીર સહિતના દાંડીયા રાસની રમઝટ બોલાવશે ખાસ આહીર સમાજના ભાઈઓ અને બહેનોએ આહીર સમાજના ટ્રેડિશનલ પહેરવેશમાં આવવુ દાંડિયા રાસનું આયોજન કરાયુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.