ઋતુચક્રમાં પરિવર્તન થતા શરદી-ઉધરસના કેસ ચાર ગણા, ઉનાળાની શરૂઆતમાં જ પાણીજન્ય રોગ ફેલાયા - At This Time

ઋતુચક્રમાં પરિવર્તન થતા શરદી-ઉધરસના કેસ ચાર ગણા, ઉનાળાની શરૂઆતમાં જ પાણીજન્ય રોગ ફેલાયા


રાજકોટ મહાનગરપાલિકાએ બહાર પાડેલા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓમાં શરદી-ઉધરસના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય સપ્તાહ કરતા લગભગ ચાર ગણા કેસ આવતા આરોગ્ય શાખાએ તપાસ હાથ ધરી હતી. જેમાં ઋતુચક્રમાં પરિવર્તન સૌથી વધુ જવાબદાર પરિબળ હોવાનું સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.