વિસાવદરને આંગણે શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ભવ્ય સમૂહ લગ્ન સમરોહનુ યાયોજન - At This Time

વિસાવદરને આંગણે શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ભવ્ય સમૂહ લગ્ન સમરોહનુ યાયોજન


વિસાવદરને આંગણે શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ભવ્ય સમૂહ લગ્ન સમરોહનુ આયોજન.
વિસાવદર
વિસાવદર ખાતે તારીખ 23 એપ્રિલ 2023 ને રવિવારના રોજ 111 દીકરીઓના ભવ્ય નવમો શાહી સમૂહ લગ્ન સમારોહનુ આયોજન શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વરા યોજવામાં આવનાર છે.લગ્ન માટેનું શુભ સ્થળ વિસાવદર રાખવામાં આવેલ છે.તેમજ લગ્ન માટેની નોંધણી તારીખ 15/1/23 થી શુરુ થયેલ છે. વિસાવદર નોંધણી કરાવવા માટે કાર્યાલય 1. શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ, ગુરુકુળ રોડ, વિસાવદર, તા. વિસાવદર. જિ. જૂનાગઢ
આમ, વિસાવદર ખાતે ભવ્ય લગ્ન સમારોહનુ આયોજન થઇ રહ્યું છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.