મહીસાગર જિલ્લાનાં BSF જવાન નું ફરજ દરમિયાન આકસ્મીક મોત.. - At This Time

મહીસાગર જિલ્લાનાં BSF જવાન નું ફરજ દરમિયાન આકસ્મીક મોત..


BSF માં ફરજ બજાવતા અને દેશ ની રક્ષા કરનાર વધુ એક વીર જવાનનુ મોત.
BSF જવાન કડાણા તાલુકા ના લાડપુર ગામનો વતની..
BSF જવાનો દ્વારા શહીદ ના પાર્થિવદેહ ને માદરે વતન લાવવામાં આવ્યો ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ ક્રિયા કરવામાં આવી..
જવાન ની અંતિમ ક્રિયા માં આખું ગામ ઉમટયું અને વીર જવાન અમરરહો ના નારા લાગ્યા..
લાડપુર તેમજ આજુબાજુ ગામના અને જીલ્લા ના આગેવાનો એ આપી જવાન ને ભાવભીની શ્રદ્ધાંજલિ..


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.