ગીર-સોમનાથ જિલ્લો વેરાવળ નાયબ પોલીસ અધિક્ષક વી. આર. ખેંગાર જન્મદિન 14 જાન્યુઆરી - At This Time

ગીર-સોમનાથ જિલ્લો વેરાવળ નાયબ પોલીસ અધિક્ષક વી. આર. ખેંગાર જન્મદિન 14 જાન્યુઆરી


ગીર-સોમનાથ જિલ્લો
વેરાવળ નાયબ પોલીસ અધિક્ષક
વી. આર. ખેંગાર જન્મદિન
14 જાન્યુઆરી

પ્રભાસ- પાટણ
ગીર સોમનાથ વેરાવળ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક વી. આર. ખેંગાર નો 14 જાન્યુઆરી મકરસંક્રાંત ના પાવનકારી દિવસે જન્મદિવસ.
તારીખ 14-1-1977 ના રોજ અમદાવાદ મુકામે જન્મેલા અને એમ. કોમ. સુધી અભ્યાસ કરી ગુજરાત પોલીસ દળમાં જોડાયા.
ગાંધીનગર આઈ બી જામનગર, ભાવનગર, ખેડા, નડિયાદ, કચ્છ, ભુજ, જુનાગઢ સ્ટેટ આઈ. બી. ત્યારબાદ ગીર-સોમનાથ જિલ્લા વેરાવળ ખાતે હાલ નાયબપોલીસ અધિક્ષક તરીકે કાર્યરત છે.
બાહોશ પેપર વર્ક અને કુનેહથી તથા જિલ્લા પોલીસવડા ના માર્ગદર્શન હેઠળ અને સ્ટાફના સહકારથી અનેકવિધ ગુનાહો ઉકેલ્યા કડકાઇ છતાં લોકશાહી અભિગમ તથા સારો સ્વભાવ તેમની આગવી ઓળખ છે.
ઓછું બોલવું અને કામ કરવું તેમને સારી કામગીરી બદલ રાજ્યના ડી.જી. નો પ્રશંસા એવોર્ડ પણ તાજેતરમાં મળેલ છે. તેમના જન્મદિનને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છાઓ નો વરસાદ મોબાઈલ નંબર 99784 07968 ઉપર થઈ રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image