આજે 25/ ડીસેમ્બર એટલે નાતાલ ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મ દિવસ ના ભાગ રૂપે ઊજવણી કરવામાં આવે છે - At This Time

આજે 25/ ડીસેમ્બર એટલે નાતાલ ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મ દિવસ ના ભાગ રૂપે ઊજવણી કરવામાં આવે છે


આજે 25/ ડીસેમ્બર એટલે નાતાલ ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મ દિવસ ના ભાગ રૂપે ઊજવણી કરવામાં આવે છે
ગ્રીન એમ્બેસેડર દ્વારા ચલાવામાં આવતી મોહીમ કોઈપણ તહેવાર હોય કે કોઈ પ્રસંગ હોય એ દીવસે એમને યાદ કરીને વૃક્ષો વાવવા જોઈએ નાતાલ / ક્રિસમસ જે ભગવાન ઈશુ ખ્રિસ્ત જન્મદિવસ ના સ્મરણથૅ ઊજવણી કરાય છે નાતાલ ના દીવસે જીતુભાઇ દ્વારા ક્રિસમસ ટ્રી ના છોડ વાવીને ઊજવણી કરી અને દરેક નાગરિકો અને ગ્રીન કમાન્ડો આરીતે વૃક્ષો વાવી ને ભારત દેશ અને આપણા ગુજરાત ને હરીયાળુ બનાવીએ

આબીદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.