ભારત વિકાસ પરિષદ ઇડર શાખા છેલ્લા 19 વર્ષથી કાર્યરત છે ભારતીય સંસ્કૃતિની રક્ષા તેમજ તેને જાળવણી માટે ભારત વિકાસ પરિષદ વિવિધ સંસ્કાર લક્ષી કાર્યક્રમો - At This Time

ભારત વિકાસ પરિષદ ઇડર શાખા છેલ્લા 19 વર્ષથી કાર્યરત છે ભારતીય સંસ્કૃતિની રક્ષા તેમજ તેને જાળવણી માટે ભારત વિકાસ પરિષદ વિવિધ સંસ્કાર લક્ષી કાર્યક્રમો


ભારત વિકાસ પરિષદ ઇડર શાખા છેલ્લા 19 વર્ષથી કાર્યરત છે ભારતીય સંસ્કૃતિની રક્ષા તેમજ તેને જાળવણી માટે ભારત વિકાસ પરિષદ વિવિધ સંસ્કાર લક્ષી કાર્યક્રમો કરે છે આજ રોજ સરપ્રતાપ હાઈસ્કૂલના હોલમાં ભુલાઈ જતી લગ્ન ગીત અને ફટાણા ગાવાની જે જૂની પરંપરા હતી જે વિસરાતી જાય છે તેને ઉજાગર કરવા લગ્ન ગીતોત્સવ કાર્યક્રમ યોજાયેલ જેમાં વિવિધ સ્થળોથી બહેનોની ટીમોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પ્રમુખ ડોક્ટર ગુણવંતભાઈ જોશી સાહેબ ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ મહિલા સંયોજીકા અનિતાબેન ગોસ્વામી મંત્રી જીતેશભાઈ દોશી હરીશ કુમાવત, મેહુલ ભાઈ એ ખૂબ જ સુંદર આયોજન કરેલ તેમાં ભારત વિકાસ પરિષદના 20 મેમ્બર હાજર રહેલ
આં પ્રસંગે પ્રાંતમાંથી નિકેશ ભાઈ સંખેસરા અને નીપાબેન કડિયા હાજર રહ્યા હતા આં કાર્યક્રમ ના મુખ્ય મહેમાન વિમળા બેન ગુણવંતભાઈ જોશી હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.