તેરા તુજકો અર્પણ : ચોરીની મોટરસાયકલ મુળ માલિકને પરત કરતી બાલાસિનોર ટાઉન પોલીસ - At This Time

તેરા તુજકો અર્પણ : ચોરીની મોટરસાયકલ મુળ માલિકને પરત કરતી બાલાસિનોર ટાઉન પોલીસ


બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં ૧૧૧૮૭૦૦૨૨૪૦૪૬૫/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૦૩(૨) મુજબનાં કામે મોજે બાલાસિનોર શીવમ કોમ્પલેક્ષનાં આગળનાં ભાગે પાર્ક કરેલ હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ જેનો રજી.નં.GJ 07 BP 4592 ચોરી થયેલ હોય જે મો.સા ચોરી કરનાર ઇસમની તપાસ કરતા આરોપી મળી આવેલ જે આરોપી પાસેથી મુદ્દામાલ તરીકે હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ જેનો રજી.નં.GJ 07 BP 4592 મુદ્દામાલ રીકવર કરી ફરીયાદી શોએબભાઇ રફીકભાઇ શેખ ઉ.વ.૩૩ રહે.મહમંદી કોલોની મુલતાનપુરા તા.બાલાસિનોર જી.મહીસાગર નાઓને તેરા તુજકો અર્પણ અનુસંધાને મુદ્દામાલ હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ ફરીયાદીને પરત સોપવામાં આવેલ છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.