બરવાળા તાલુકાના ચોકડી ગામ પસાર થતી વલભીપુર બ્રાન્ચ કેનાલમાં હાથ પગ ધોવા જતા પગ લસરતા એકનું મોત - At This Time

બરવાળા તાલુકાના ચોકડી ગામ પસાર થતી વલભીપુર બ્રાન્ચ કેનાલમાં હાથ પગ ધોવા જતા પગ લસરતા એકનું મોત


બરવાળા તાલુકાના ચોકડી ગામે તારીખ 24-12-24 બોપર ના આશરે 1 થી 2 વાગ્યાના સુમારે ગોરાભાઈ કુકાભાઈ મુંધવા (ભરવાડ) પોતાના ખેતરે પાસે પસાર થતી વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ (નહેર) માં ખાતર છાટીને હાથપગ ધોવા જતા પગ લપસતા કેનાલમાં પડી જવાથી તરતા ન ફાવતું હોવાથી અવસાન થયેલ હતું જેની જાણ સાંજના સુમારે આશરે 5 વાગ્યે ત્યાંથી પસાર થનાર રાહદારીને થતા તેમણે ગામમાં જાણ કરતા ગામલોકો ની મદદથી શોધખોળ કરતા તેમના પાણીના હેન્ડપંપ થી આશરે 300 મીટર દૂરથી મૃતદેહ મળી આવેલ છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.