દારૂ ભરેલ કન્ટેનરનું ભાઈ પાઇલોટિંગ કરનાર પકડી પાડતી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ
( હર્ષદ ચૌહાણ દ્વારા)
રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામાં તપાસ દરમ્યાન મુખ્ય આરોપી વિમલ વ્યાસના સાગરીત દારુ ભરેલ કન્ટેનરનુ પાયલોટીંગ કરનાર દહેગામનો રીઢો બુટલેગર નરેશ ઉર્ફે ટીનો સરદારજી ઠાકોરને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ- ૧, ગાંધીનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.