બોટાદ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી અને બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળ કલ્યાણ સમિતિ(C.W.C)બોટાદની મુલાકાત કરવામાં આવી - At This Time

બોટાદ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી અને બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળ કલ્યાણ સમિતિ(C.W.C)બોટાદની મુલાકાત કરવામાં આવી


(અજય ચૌહાણ)
આજ રોજ બોટાદ જિલ્લામાં નવા નિમણુક પામેલ સમાજ સુરક્ષા અધિકારી ભટજી અને બાળ સુરક્ષા અધિકારી સુભાષ ભાઈ ડવ દ્વારા બોટાદ જિલ્લામાં બાળકોના હિતોને ધ્યાનમાં લય ને કામ કરતી બાળકલ્યાણ સમિતિ (C.W.C ) બોટાદ ની મુલાકાત કરવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.