ચોટીલાની રામધણ ગૌશાળામાં કુદરતી કરિશ્મા જેવી ઘટના બની એક દેશી ગાયએ બે તંદુરસ્ત વાછરડીને જન્મ આપ્યો
ચોટીલાની થાન રોડ પર આવેલી રામધણ સાર્વજનિક ગૌશાળામાં કુદરત ના કરિશ્મા રૂપ ઘટના બની હતી જેમાં એક દેશીગાય એ બે તંદુરસ્ત વાછરડી ને જન્મ આપ્યો હતો. જવલ્લેજ જોવા મળતી આવી ઘટના બનતા ગૌશાળાના સ્વયંસેવકોમાં અનેરી ખુશી જોવા મળી હતી.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે રામધણ ગૌશાળામાં લુલી લંગડી ગાયો અને નાના મોટા વાછરડી અને વાછરડાઓ 100થી 150જેટલી સંખ્યામાં રહે છે જેનો જીવદયા પ્રેમીઓ અને ચોટીલાના ગૌ પ્રેમીઓ યથાશક્તિ દાન આપી ગૌધનનો નિભાવ કરી રહ્યા છે
અહેવાલ.... પ્રતિકભાઈ પરમાર ચોટીલા
8487828888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.