લઘુતમ તાપમાન સામાન્ય કરતાં પણ 5 ડિગ્રી ગગડી જતા યલો એલર્ટ
સમગ્ર રાજ્યમાં રાજકોટ બીજા નંબરનું સૌથી ઠંડું શહેર, આખો દિવસ ઠાર અનુભવાયો, 24 કલાક રહેશે અસર
હવામાન વિભાગે 11 ડિગ્રી સેલ્સિયસની આગાહી કરી હતી પણ ઉત્તરીય ઠંડા પવનોએ પારો ગગડાવ્યો
રાજકોટ શહેરમાં મંગળવારે સવારે ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે ડિસેમ્બર માસના સામાન્ય તાપમાન 14 ડિગ્રી કરતાં પાંચ ડિગ્રી ઓછું હોવાથી હવામાન વિભાગે કોલ્ડવેવ ગણાવી યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.