મેરી ઇંગ્લિશ એન્ડ ગુજરાતી માધ્યમ સ્કૂલ મા સંચાલક શ્રી કિરીટ સાહેબ વાળા ના નેતૃત્વ હેઠળ રમતોત્સવ નું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

મેરી ઇંગ્લિશ એન્ડ ગુજરાતી માધ્યમ સ્કૂલ મા સંચાલક શ્રી કિરીટ સાહેબ વાળા ના નેતૃત્વ હેઠળ રમતોત્સવ નું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું


તળાજા ખાતે 24 વર્ષ થી કાર્યરત મેરી ઇંગ્લિશ એન્ડ ગુજરાતી માધ્યમ સ્કૂલ મા સંચાલક શ્રી કિરીટ સાહેબ વાળા ના નેતૃત્વ હેઠળ રમતોત્સવ નું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ કબડ્ડી વોલીબોલ ટેનિસ લીંબુ ચમચી જેવી રમતો રમાડવામાં આવી હતી ક્રિકેટની ફાઈનલ મેચમાં મેરી ડિવાઇન કે જે ટીમ હતી તે ચેમ્પિયન બની હતી અને આઇએસ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓનું સિલેક્શન કરીને તેમને ખેલ મહાકુંભમાં આગળ મોકલવામાં આવે છે


7623900594
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.