ભચાઉના સામખિયાળી નજીક હાઇવે રોડ પર કન્ટેનર માંથી ખાદ્યતેલ ઢોળાયું - At This Time

ભચાઉના સામખિયાળી નજીક હાઇવે રોડ પર કન્ટેનર માંથી ખાદ્યતેલ ઢોળાયું


*ભચાઉના સામખિયાળી નજીક હાઇવે રોડ પર કન્ટેનર માંથી ખાદ્યતેલ ઢોળાયું*

*કન્ટેનર માંથી તેલ ભરવા લોકોએ પડાપડી કરી*

*હાઇવે પેટ્રોલિંગ ટીમ અને પોલીસ દ્વારા માર્ગ પર રેતી નાખી માર્ગ ને સાફ કર્યો*

*કન્ટેનરમાંથી ખાદ્યતેલ રસ્તા પર ઢોળાયું.*

*માર્ગ પર તેલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયા*

*ખાદ્યતેલ ઢોળાતા તેલ ભરવા લોકોએ પડાપડી કરી"*
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.