આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથના પોલારપુર ગામ ખાતે પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી - At This Time

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથના પોલારપુર ગામ ખાતે પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી


આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથના પોલારપુર ગામ ખાતે પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી જેમાં કારોબારી ચેરમેનના પ્રતિનિધિ જીવણભાઇ સોલંકી, સરપંચ ચુડાસમા વાસુદેવસિંહ, તલાટી મંત્રી શ્રેયાંશ પંડ્યા તેમજ આરોગ્ય વિભાગમાંથી સીએચઓ હર્ષદભાઈ મેકવાન, ફિહેવ રીટાબેન, આશા નર્મદાબેન, સુપરવાઇઝર બ્રિજેશ ચાવડા દ્વારા આ માહિતી આપવામાં આવી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.