**સંજેલીના મોલી ભુરી હેર ફળિયામાં આકસ્મિક આગ લાગતાં કાપણી કરી એકઠો કરેલ ડાંગર પાકનો બળીને ખાખ થતા રહેઠાણ મકાન સહિતમા મોટી નુકસાની *** રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી
**સંજેલીના મોલી ભુરી હેર ફળિયામાં આકસ્મિક આગ લાગતાં કાપણી કરી એકઠો કરેલ ડાંગર પાકનો બળીને ખાખ થતા રહેઠાણ મકાન સહિતમા મોટી નુકસાની ***
પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા માં આવેલ મોલી ભુરી હેર ફળિયા માં રહેતા મકવાણા મુકેશભાઈ દુબળા ભાઇ તથા મકવાણા રમેશભાઈ દુબળા ભાઇ અને મકવાણા દિનેશભાઈ દુબળા ભાઇ આ. ત્રણેય સગા ભાઈ ઓ છે અને એક્જ રહેઠાણ મકાન માં રહેતા હતા તેઓએ. ચોમાસુ સિઝનમાં. ડાંગર પાકની. ખેતી કરવામાં આવી હતી. વરસાદ સારો થવાથી ડાંગર પાક પાકવવાથી વાઢી. ઘર નજીક. ઢગલો. કરવામાં આવીયો હતો.
પણ અચાનક આકસ્મિ.ક. રીતે. પાકેલ. ડાગરના ઢગલા ને. આગલાગતા. બુમા બુમ કરતા. ઢગલા નો. ડાગરનો પાક. બળીને રાખ થઇ ગયો હતો. મકાન નજીક હોવાથી. મકાનની. લાકડા ની. વળીઓ. અમુક. બળિ. નુકશાની પહોંચી છે. નજીક. ડીઝલ મશીન. ને. પણ નુકશાની પહોંચી છે. આમ. અંદાજે. અચાનક આકસ્મિક રીતે આગ લાગતાં. અંદાજે. રુપિયા. 70-000. અંકે રૂપિયા સિત્તેર હજાર જેટલી નુકશાની પહોંચી છે તો. તંત્ર દ્વારા તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી યોગ્ય કાર્યવાહી કરી વળતરની રકમ ચુકવણી કરવા નુકશાન થયેલ અરજદારરો. દ્વારા માંગ કરવામાં આવી છે
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.