દેશ અને દુનિયામાં દિવાળી કેમ ઉજવાય છે ? દિવાળી નો સાચો ઇતિહાસ શું છે…?
દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ ૧૪ વર્ષના વનવાસ પછી અને લંકાના રાજા રાવણને હરાવીને સીતા માતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા ( અવધપુરી) પરત ફર્યા હતા,
સમગ્ર દેશ અને દુનિયામાં હિંદુઓ દિવાળી ઉજવે છે તેની પાછળ અલગ-અલગ કારણો છે, આ તહેવાર સાથે દેશના સાંસ્કૃતિક વારસાની પણ ઉજવણી થાય છે,
દુનિયા ના અન્ય દેશોમાં વસતા ભારતીયો પણ આ તહેવાર ધામધૂમથી ઉજવે છે, દિવાળીનો તહેવાર વર્ષનો એકમાત્ર એવો તહેવાર છે જ્યારે બધા કુટુંબીજનો, પરિવારો અને પારિવારિક મિત્રો ભેગા થાય છે અને દિવાળી એ અસત્ય ઉપર સત્યની અને અંધકાર પર પ્રકાશની જીતનું પણ પ્રતીક છે, દિવાળી ના તહેવારે લક્ષ્મીમાતા અને ભગવાન ગણેશ ની પણ પૂજા અર્ચના કરવાની પણ પરંપરા છે.
Report by :- Keyur Thakkar Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.