પાંચાળ ભૂમિમાં શ્રી બાલાજી ધામ ગાર્ગાચાર્ય પીઠમ્ જસદણ પાસે વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટના ત્રિશૂલનુ સ્થાપન કરાયું
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા બાલાજી ધામ જસદણ, વિંછીયા રોડ, જસદણ થી ૬ કી.મી વિંછીયા તરફ દૂર પંચાલ ભૂમિમાં આવેલું કહેવત છે ને ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર વગર દિવે વાળુ કરે મોજીલો પંચાલ માં ડુંગરની પહાડોની ગીરી માળાઓની વચ્ચે 153 ફૂટના ઊંચા ત્રિશૂલનું બપોરે 3:15 વાગ્યે સ્થાપન કરવામાં આવ્યું. બાલાજી ધામ ગાર્ગાચાર્ય પીઠમ્ અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદ ગીરીજી મહારાજ (શ્રીપંચ દશનામ જુના અખાડા)જણાવ્યું હતું કે, ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.