ભીમનાથ ગામે સામાજિક અગ્રણી ધરમશીભાઈ મોરડીયા ની હત્યા મામલો
મૃતકનું ધંધુકા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ ને RMS હોસ્પિટલ ધંધુકા ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રખાયો પંથકના આગેવાનો સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા રાજકોટ સાંસદ પરષોતમ રૂપાલા, ધંધુકા પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા સહિતના પંથકના રાજકીય અને સામાજિક આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા પરિવારને સાંત્વના પાઠવવા મૃતકની આવતીકાલે અમદાવાદ ઈસનપુર નિવાસ સ્થાનેથી સવારે 9 કલાકે કરાશે અંતિમ સંસ્કાર ધંધુકા RMS હોસ્પિટલના ચેરમેન પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા સહિતના આગેવાનોએ પંથકના લોકોએ સામાજિક આગેવાન, સહજ સ્વભાવ અને સદાય લોકોની સેવામાં તત્પર આગેવાન ગુમાવ્યા હોવાની આપી પ્રતિક્રિયા.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.