રાજકોટમાં મધરાત્રે દર્દીને ઉઠાડીને ભાજપ સદસ્ય બનાવવાનો વિડીયો વાઈરલ, જાણો સમગ્ર મામલો.
રાજકોટમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની આંખની હૉસ્પિટલમાં મોતિયો ઉતરાવવા માટે દાખલ થયેલા દર્દીઓને મધરાત્રે સૂતેલા દર્દીઓને ઊંઘમાંથી ઉઠાડી ઓટીપી માંગીને ભાજપના સભ્યો બનાવી દીધા હતા.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપ્યું હતું.આ સમગ્ર મામલે રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શાંતિભાઈ વાડોલિયાનું પણ નીવેદન સામે આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે આ સમગ્ર વિડીયો મામલે તપાસ ચાલુ કરી છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.