ઉગમફોજ પ.પુ. કરમશી બાપા ના નિર્વાણ દિને આરોગ્ય કેમ્પ રક્તદાન શિબીર નેત્રનિદાન ફી ચશ્મા કેમ્પ નુ આયોજન
ઉગમફોજ પ.પુ. કરમશી બાપા ના નિર્વાણ દિને આરોગ્ય કેમ્પ રક્તદાન શિબીર નેત્રનિદાન ફી ચશ્મા કેમ્પ નુ આયોજન
સુરત ભારત ની ભુમી સંતો, મહંતો ની ભુમી ગુજરાત મા અ્ને ભારત ભર મા અને વિદેશ ઘણા દેશો મા ઉગમફોજ ના ભકતજનો નો ખુબજ મોટો સમુદાય છે સ્વામી વિવેકાનંદ ના સુત્ર મુજબ આઘ્યમિકતા વગર વૈગ્નાનીકતા પાંગળી છે. સુરત માં પ.પુ કરમશીબાપા ગુરુ ઉગારામ દાદા ના નિર્વાણ દિન તા ૮- ૧૦ ૨૦૨૪ પુરા દિવસ પુજા ગુરુપુજન ભજન સંત્સંગ અને આરોગ્ય કેમ્પ મા લોક દ્રષ્ટી ચેરી ટેબલ ટ્રસ્ટ ચક્ષુબેક ના માઘ્યમ થી નેત્રનિદાન શિબીર મા ૮૯૫ જેટલા નેત્ર નિદાન કરાવી ૫૮૫ લોકો ને વિનામુલ્યે નજીક દુર માટે ચશ્મા વિતરણ મા ઓપ્થલ્મીક આસી.દિનેશભાઈ જોગાણી આભાર આઈ કેર- ચશ્મા ઘર ઉપ પ્રમુખ લોક દર્ષ્ટી ચક્ષુબેક રેડ કોસ બલ્ડ સેન્ટર , ઉપાઘ્યક્ષ સક્ષમ સુરત મહાનગર અને ડો તુષાર પટેલ ઘડુક ડીવાઈન આંખ ની હોસ્પીટલ વી.આઈ.પી. સર્કલ ઉત્રાણ આદીત્ય કોમ્પલેક્ષ દ્વારા ૧૫૦ લોકો ને મોતીયા નુ નિદાન કરી આપેલ ઈન્ડીયન રેડ કોર્સ સોસાયટી ચોર્યાસી શાખા.સંચાલીત રેડ કોર્સ બલ્ડ સેન્ટર તથા લોક સમર્પણ બલ્ડ સેન્ટર દ્વારા સ્નેહાકર્ષણ રક્ત દાતાઓ એ બલ્ડ સેન્ટર ની ડેગ્યુ અને અસાઘ્ય રોગો અકસ્માત ના દર્દીઓ ને જીવન દાન માટે રકતાતર્પણ કરી માનવતા કાર્ય જનસેવા એજ પ્રભુ સેવા ચરીતાર્થ કરેલ ઈન્ડીયન રીનલ ફાઉન્ડેસન તરફ થી ડાયાબીટીસ તેમજ બલ્ડ પેર્શર ની તપાસ ૩૫૦ લોકો એ લાભ લીઘો હતો આ નિર્વાણ તીથી ના આયોજન ને સફળ બનાવવા છેલ્લા ૨ માસ થી સ્વયંસેવક ભક્તગણ તૈયારી કરી રહ્યા હતા.લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના લાયન્સ મેમ્બર ,પ્રમુખ કિશોરભાઈ માંગરોલીયા મોનાબેન દેસાઈ અસવીનભાઈ પટેલ -ની ઉપસ્થીતી રહી હતી. રક્ત દાન શિબીર , નેત્રનિદાન, ડાયાબિટીસ - બલ્ડ પેર્શર ની તપાસ ના આયોજન ની મુખ્ય જવાબદારી ડો પ્રફુલ્લભાઈ શિરોયા એ સફળ રીતે અદા કરી હતી.
સમગ્ર આયોજન કરમશીબાપા પુત્ર ગીરીશભાઈ બોદર્યા કૌલાશબેન બોદરા અને બોદરા પરીવાર અને વડીલ ભક્ત જનો ના માર્ગ દર્શન નીચે થયેલ
સ્વ ભરતભાઈ કરમશીબાપા બોદરા ના સ્મણાર્થે ભંડારા નુ આયોજન થી હજારો ભક્તો એ ભોજન પ્રસાદ લીધો હતો. આ ગુરુઆસરમ ની વિશેષતા કે આધ્યાત્મિક કાર્ય ઉપરાંત સમાજઉપયોગી, રાષ્ટ્ર ઉપયોગી મેડીકલ ચેકઅપ ના આયોજન થી જરુરીયાત લોકો ને લાભ મળી રહે છે.તેમજ નેત્રદાન , અંગદાન, દેહદાન ની પૃવુતી ને વેગવંતી બનાવવા મા પુરતો સહયોગ આપે છે. ઉગમ ફોજ કે તેમના સ્મપર્ક ના લોકો મા કોય નુ અવસાન થાય તો તેને નેત્રદાન કરવા પ્રેરણા આપે છે. એટલું જ નહીં પ્રેરણા આપે અને શરુઆત પોતાના થી કરે છે પ.પુ.કરમશીબાપા ના પુત્ર ભરતભાઈ નુ અવસાન થતા દેહદાન,નેત્રદાન કરી બીજા ને પ્રેરક થયા. અગાઉ પણ ઘણા નેત્રદાન દેહદાન તેમની પ્રેરણા થી લોકદષ્ટી. ચે. ટ્રસ્ટ ને મળેલ છે. આ નિર્વાણ દિને ભજન સંત્સગ મા સૌરાષ્ટ માથી ઘણા ગામો - તાલુકા-જીલ્લા અમદાવાદ , વડોદરા , રાજકોટ શહેર માથી તેમજ મહારાષ્ટ મુંબઈ થી માનવ મેદની ઉમતી પડી હતી પુજ્ય ગોરધન બાપા બાન્દરા, પુજય જંયતીબાપા ભેડા પીપળીયા)પુ રશમીન બાપા ગોંડલ ઘોહાભગત જરખીયા ની ઉપસ્થીતી મા સંત્સંગ થી લોકો ને તરબોળ કર્યા હતા. પુજય ગંગા સ્વરુપ ગૌરી બા ના આશીરર્વાદ થી સફળ નિર્માણ તીથી નુ આયોજન થયું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.