બોટાદ જિલાના બરવાળા ખાતે વ્રજલાલ પોપટલાલ બાબરિયા દ્વારા અબાજી માતાજી નું મદિર નિર્માણ કરવામાં આવ્યું છે તેમાય છેલા 26 વર્ષ થી નવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રી માં મદિર ની જગ્યામાં અલગ અલગ ધાર્મિક ફલોટો મૂકી આક્સ્ર્ક ને કેન્દ બન્યું છે જે જોવા રોજ મોટી સખ્યામાં લોકો ઉમટી પડે છે
નવરાત્રી ના પર્વ માં ઠેર ઠેર જગ્યાએ શેરી ગરબા નું આયોજન થાય છે પણ બરવાળા ખાતે વ્રજલાલ પોપટલાલ બાબરિયા દ્વારા અબાજી માતાજી નું મદિર નિર્માણ કરવામાં આવ્યું છે તેમાય છેલા 26 વર્ષ થી નવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે પણ અબાજી મદિર માં રાસ ગરબા ની સાથે સાથે અલગ અલગ પકારના ધાર્મિક ફલોટો બનાવામાં આવ્યા છે જે પાર્ચીન સ્સ્કુર્તી ને ઉજાગર કરે છે.મુસ્લિમ સમાજના લોકો પણ આહિયા આવે છે અહિયાં આજુબાજુ ના ગામના લોકો પણ આવે છે પ્રદશન જોવા રોજ મોટી સખ્યામાં લોકો ઉમટે છે
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.