મેંદરડા સ્ટેટ બેંક ઇન્ડિયા દ્વારા અકસ્માતે મૃત્યુ થનાર વારસદાર ને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો
મેંદરડા સ્ટેટ બેંક ઇન્ડિયા દ્વારા અકસ્માતે મૃત્યુ થનાર વારસદાર ને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો
મેંદરડા પાદર ચોક પાસે આવેલ સ્ટેટ બેંક ઇન્ડિયા મેંદરડા શાખા દ્વારા તા.૫/૧૦/૨૪ ના રોજ બેંક ખાતે આશિષભાઈ બદાણી ને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો સરકાર શ્રી ની જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અંતર્ગત જેમનું વાર્ષિક પ્રીમિયમ રુપિયા ૪૩૬/- ભરેલુ હોય છે જે અંતર્ગત મેંદરડા ના વતની નિમેશ દલીચંદભાઈ બદાણી નું મૃત્યુ થતા તેમના વારસદાર ને બે લાખ રૂપિયા નો ચેક બેંકના મેનેજર પ્રધુમન કુમાર પાંડે તેમજ કલ્પેશ ધ્રાકાની, અમિત કુમાર જાંબીડ સ્ટેટ બેંક ના સર્વે સ્ટાફ ની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરવામાં આવેલ હતું
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.