દાહોદમાં માં આદ્યશક્તિ ના આ પાવન પર્વમાં સાતમા નોરતે દાહોદ શહેરમાં ઠેર ઠેર ઝામી ગરબાની રમઝટ
દાહોદમાં નવરાત્રી ની જામ્યો માહોલ મોટાભાગ ની જગ્યાએ ઉપર ફ્રિ એન્ટ્રી હોવાના કારણે અને મોદી રાત્રિ સુધી ની ગુજરાત સરકાર દ્વારા ગરબાની અપાયેલ છૂટ ન લીધે યુવાધન હિલોળે ચઢ્યું દાહોદમાં રાત્રે દિવસ જેવો માહોલ જોવાયો ઠેર ઠેર લોકોની ભીડ અને રસ્તાઓ ઉપર ટ્રાફિક જોવા મળ્યો દાહોદના મુખ્ય ગરબામાં રામાનંદ પાર્ક , દેસાઈ વાડા વણિક સમાજ ઠાકોર ગ્રુપ મહકળી માતા ના મંદિર ગોધરા રોડ આ ગરબાઓમાં ગ્રાઉન્ડ ખાચોકચ ભરેલા જોવા મળ્યા હતા ત્યાં ગરબા રમવામાં જેટલા લોકો હતા એટલાજ લોકો નિહાળવા માટે આવ્યા હતા,અને ખાણીપીણી ના સ્ટોલ ઉપર પણ ભારે ગિરદી જોવા મળી રહી છે દાહોદ DSP ની સૂચનાથી Dysp J.P ભંડારી દ્વારા ચાપતો બંદોબસ્ત અને પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે સાથે મહિલા પોલીસની she ટીમ પણ બંદોબસ્તમા અને મહિલાની પડખે જોતરાઈ ગઈ છે તદ્ઉપરાંત પોલીસ દ્વારા ગરબા પંડાલોમાં ડ્રોન થી પણ નજર રાખવામાં આવી રહી છે વરસાદ એ ખેલ ના બગડતા આજે સાતમા દિવસે ખેલૈયાઓ મનમૂકીને ઝૂમી રહ્યા છે મોડી રાત્રિ સુધી નવરાત્રિની છૂટ થી ખેલૈયાઓમાં ભારે ખુશી છે અને યુવાઓ સરકારનો આભાર પણ મની રહ્યા છે
રિપોર્ટર :- ઝેની શેખ
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.