તા – 9/10/2024 બુધવારે ગ્રીન ગ્લોબલ બ્રીગ્રેડ ના સ્થાપક. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા હંમેશા વૃક્ષો વવતા હોય છે લોકો ને પણ વૃક્ષો વાવવા માટે જાગૃત કરતા હોય છે દરેક ગામ. તાલુકો. કે જીલ્લો. હોય દરેક ને વૃક્ષો વવવા અને એને ઉછેર કરવા આગ્રહ કરતા હોય છે
તા - 9/10/2024 બુધવારે ગ્રીન ગ્લોબલ બ્રીગ્રેડ ના સ્થાપક. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા હંમેશા વૃક્ષો વવતા હોય છે લોકો ને પણ વૃક્ષો વાવવા માટે જાગૃત કરતા હોય છે દરેક ગામ. તાલુકો. કે જીલ્લો. હોય દરેક ને વૃક્ષો વવવા અને એને ઉછેર કરવા આગ્રહ કરતા હોય છે ગ્રીન ગ્લોબલ બ્રીગ્રેડ સંસ્થા ગુજરાત અને વીસનગર નગરપાલિકા . સયુંકત *એક પેડ માં કે નામ* અંતર્ગત વિસનગર ડોસાભાઈ બગીચામાં તાડી ના રોપા નુ વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ જે તાડી ના રોપા છોટા ઊદેપુર અને દીવ - દમણ બાજૂ જોવા મલતા હોય છે જે સવારે તાડી પીવાથી શરરી તદુરસ્ત રહે છે એ ઔષધી તરીકે ઊપયોગ થાય છે જેમા વિસનગર નગરપાલિકા ચીફ ઓફીસર અને નગરપાલિકા ના સ્ટાફ હાજર રહ્યો હતો
એમ. એન. કોલેજ વિસનગર માં કોલેજ ના પ્રીનંસ્રીપાલ અન્ય સ્ટુડન્ટસ અને ઈશ્વરલાલ નેતા. GGB ના ટ્રસ્ટી સુરેશભાઈ. મૈત્રીયભાઈ.અને એમ્બેસેડર જીતુભાઈ તાડી ના રોપા નુ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ ..એમ એન કોલેજ ના પ્રીનંસ્રીપાલ દ્વારા તાડી ના રોપાનુ અને તાડીના વૃક્ષ ઉપર બેસતુ પક્ષી જે એ તાડીના વૃક્ષ ઊપરજ માળો બાધે એનુ મહત્વ સમજાવ્યુ
દરેક મહાનુભાવો દ્વારા લીલીઝંડી આપી વિસનગર શહેરમાં એન.એ વીસ્તાર અને સોસાયટી ઓમા ફળાઉ વૃક્ષો અને પયૉવરણ લક્ષી રોપાનુ વીતરણ કરવામાં આવ્યા. સોસાયટીમાં પણ જ્યારે ગાડી પહોચી ત્યારે દરેક સોસાયટી માથી દરેક લોકો વૃક્ષો લેવા આવી પહોચ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.