બરવાળા પોલીસે અમરેલી શહેરમાં ATM માથી છેતરપિંડી થી રૂપિયા કાઢી ફરાર શખ્સોને ઝડપી લીધા
બરવાળા પોલીસે હરિયાણાના ત્રણ શખ્સોની કરી ધરપકડ ગત રાત્રીના અમરેલી શહેરનાં ATM માથી એક ગ્રાહક નો પીન મેળવી રૂ. 20 હજાર પાડીને ફરાર થયા હતા બરવાળા પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન એક કારને ચેક કરતા ત્રણેય શખ્સો અમરેલીથી ATM માથી ગ્રાહક સાથે છેતરપિંડી કરી ભાગ્યા હોવાનું આવ્યું સામે ત્રણેય શખ્સો મેળામાં, ભીડભાડ સ્થળે પીક પોકેટીગ અને વસ્તુઓની ચોરી તેમજ ATM માથી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રૂપિયા ઉપાડતા હોવાની ટેવ વાળા હોવાનું આવ્યુ સામે બરવાળા પોલીસે સોનુભાઈ આત્મારામ બીડું, જોની આત્મારામ બીડું, અજય બલરાજ ઘટકની કરી ધરપકડ પોલીસે ત્રણેય શખ્સોના કબજામાંથી રોકડા 22800, ત્રણ મોબાઈલ,એક કાર કુલ 4,33,800 મુદ્દામાલ કબ્જે કર્યો.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.