સાવારાજ સંસ્થા દ્વારા મોળીલા સીમ શાળામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્પર્ધા યોજાઈ - At This Time

સાવારાજ સંસ્થા દ્વારા મોળીલા સીમ શાળામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્પર્ધા યોજાઈ


મોઢુકાની મોળીલા સીમ શાળામાં સાવારાજ સંસ્થા દ્વારા સ્વચ્છતા વિષય પર ચિત્ર તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં ૧૦૦ જેટલા બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સાવારાજ સંસ્થા તરફથી સ્પર્ધામાં વિજેતા થનાર વિધાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.