એન્કર વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા વેરાવળ સાગર સ્કુલ ના વિદ્યાર્થીઓ ને સન્માનિત કરેલ - At This Time

એન્કર વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા વેરાવળ સાગર સ્કુલ ના વિદ્યાર્થીઓ ને સન્માનિત કરેલ


એન્કર વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા વેરાવળ સાગર સ્કુલ ના વિદ્યાર્થીઓ ને સન્માનિત કરેલ

વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના.પટેલ શ્રી અને વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના.પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા દ્વારા ખારવા સમાજ ની વાડીએ ખાતે તારીખ ૨૬-૦૯-૨૦૨૪ ને ગુરૂવાર ના રોજ સાગર સ્કુલ ના વિદ્યાર્થીઓ તેમજ બાળા ઓને પ્રોત્સાહિત ઈનામ જે અભ્યાસ શ્રેત્રે ઉપયોગ થઈ શકે તેવી કિટ અને રોકડ પુરસ્કાર સાથે ભાવભેર વિતરણ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ઉપ પટેલ બાબુભાઈ આગીયા ગોપાલ ભાઈ ફોફંડી હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટીયા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના મંત્રી પૃથ્વીભાઈ ફોફંડી, ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડીયા, તથા ખારવા સમાજના આગેવાનો કિશોરભાઈ ગણેશભાઈ કુહાડા, રામભાઈ કોટીયા, જીતુભાઈ વેરાવળ સાગર સ્કૂલના શિક્ષક પુષ્પાબેન ખાપંડી લલીતાબેન તેમજ બહોળી સંખ્યામાં નાના નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.