સુલતાનપુર ના યુવા પત્રકાર કમલેશ રાવરાણી નો આજે જન્મ દિવસ. - At This Time

સુલતાનપુર ના યુવા પત્રકાર કમલેશ રાવરાણી નો આજે જન્મ દિવસ.


સુલતાનપુર ના યુવા પત્રકાર કમલેશ રાવરાણી નો આજે જન્મ દિવસ.

ગોંડલ તાલુકા ના સુલતાનપુર ના યુવા નીડર અને સમાજ સેવક પત્રકાર કમલેશ રાવરાણી નો આજે જન્મ દિવસ છે આજે તેવો પોતાના જીવન ના સફળતા ના 44 વર્ષ મા પ્રવેશ કરી રહયા છે કમલેશ રાવરાણી વાણંદ સમાજ મા સારી નામના ધરાવે છે તેમજ તેમના પરિવાર વાણંદ સમાજ મા રોઝી નામનું ગ્રુપ ચલાવી રહયા છે ને સમાજલક્ષી કામ કરી રહયા છે
કમલેશ રાવરાણી છેલ્લા 15 વર્ષ થી પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા મા પત્રકાર તરીકે સેવા આપી રહયા છે ગોંડલ તાલુકા ના ગામડા ઓમા લોકો ના પ્રશ્ર્નો ને મીડિયા ના મારફત થી વાચા આપી રહયા છે હર હંમેશા સમાચારો સામાજિક, રાજકીય, તેમજ સેવાકીય કાર્યો મા અગ્રેસર રહેતા અને સુલતાનપુર પંથક મા બહોળો મિત્ર વર્ગ ધરાવતા કમલેશ રાવરાણી ને તેમના જન્મ દિવસ ની શુભકામના તેમના પરિવારજનો, પોલીસ પરિવાર સામાજિક અગ્રણીઓ, સમાજ અગ્રણીઓ શુભકામના પાઠવી રહયા છે આજે તેમના જન્મ દિવસ નિમિતે અનેક લોકો તેમના વોટ્સઅપ નંબર 9727965511/9879788520 ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.