કેશોદ તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો - At This Time

કેશોદ તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો


વિદ્યાર્થીઓમાં રહેલી સુક્ષુપ્ત શકિતઓને બહાર લાવવા દરેક શાળામાં વિવિધ આયોજનો પ્રદર્શનોનું આયોજન કરવામા આવતુ હોયછે જેમાં શ્રેષ્ઠ કૃતીઓ તાલુકા જીલ્લા રાજ્ય કક્ષા સુધી સ્થાન મેળવી શાળા પરિવારનું  તાલુકા જીલ્લામાં નામ રોશન કરેછે ત્યારે 

કેશોદ તાલુકા માધ્યમિક વિભાગના તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળાનું એસ એસ ડી ગાર્ડી વિદ્યાલય મેસવાણ મુકામે આયોજન થયુ હતું યોજાયેલ વિજ્ઞાન મેળામાં વિવિધ ગામોની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની આવડત મુજબની કૃતિઓ રજૂ કરી  વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો

વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ કૃતીઓ પ્રદર્શનમાં રજુ કરી હતી જેમાથી શ્રેષ્ઠ કૃતીઓ જીલ્લા કક્ષાએ રજુ થશે જેમાં પસંદગી પામનાર કૃતીઓ  રાજ્ય કક્ષાએ રજુ કરી શાળા પરિવારનું તથા તાલુકા જિલ્લાનુ નામ રોશન કરે તેવી શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ

મો. 97234 44990


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.