વડનગર નગરપાલિકા નું પાણી ખરાબ આવતા વહીવટી અઘિકારીઓ આખાં આડા કાન - At This Time

વડનગર નગરપાલિકા નું પાણી ખરાબ આવતા વહીવટી અઘિકારીઓ આખાં આડા કાન


વડનગર નગરપાલિકા નું પાણી ખરાબ આવતા વહીવટી અઘિકારીઓ આખાં આડા કાન

વડનગર નગરપાલિકાના વહીવટી અધિકારીઓ દ્વાર આવતું પાણી માં શું નાખ્યું તે પણ સ્પષ્ટ કરતાં નથી????

વડનગર નગરપાલિકા વહીવટી અધિકારી ઓ ધોર બેદરકારી ને કારણે પ્રજાજનો પરેશાન
વડનગર નગરપાલિકાના વહીવટી અઘિકારીઓ પાણી માં કોલોરીન કે જંતુનાશક પ્રવાહી નાખ્યું છે તે સ્પષ્ટ થતું કેમ નથી??

વડનગર નગરપાલિકા વહીવટી અધિકારી ઓની ધોર બેદરકારી કેમ કે પાણી માં કોલોરીન ગોળી નાખી છે કે જંતુનાશક પ્રવાહી નાખ્યું છે??? છેલ્લા અઠવાડિયા થી પાણી એવું આવે છે. આખા વડનગર માં પાણી પીવા જોઈએ છીએ ત્યારે માથા નો દુખાવો પેટ નો દુખાવો અને પાણી પીવા જોઈએ તો જાણે કે મોં પણ ફાટી જાય તેવું જોવા મળે છે. વડનગર માં પાણી માં વહીવટી અધિકારીઓ કયું પ્રવાહી નાખ્યું છે તે સમજાતું નથી વડનગર ની પ્રજાજનો પર વડનગર નગરપાલિકાના વહીવટી અઘિકારીઓ આરોગ્ય સાથે ચેડા થયા છે. તેવું દેખાઇ રહ્યું છે. અને પાણી ની સાચો જવાબ કોઈ આપી શકતા નથી. વડનગર નગરપાલિકા ના વહીવટી અધિકારી ઓ ધોર નિદ્રાધીન અવસ્થામાં જોવા મળે છે. આ બાબતે પ્રજાજનો ની બૂમ રાડ પાડી રહી છે. કારણે પેટ થતાં માથું પણ દુખે છે. તો પ્રજાજનો ની વાતો સાંભળવા મળે છે કે આ વડનગર નગરપાલિકા નો વહીવટ અધિકારી ઓનો વહીવટી કથળી ગયો છે. કારણે કે છેલ્લા અઠવાડિયા થી પાણી બાબતે થોડી થોડી બૂમરાડ આવતી હતી પરંતુ બે દિવસ તો વધારે બૂમરાડ આવી છે. મારા ધર ના સભ્યો પણ બૂમરાડ કરે છે. કે વડનગર નગરપાલિકા વહીવટી અઘિકારીઓ શું પાણી માં નાખ્યું છે કે શું કેવું પ્રવાહી નાખ્યું છે કે મોં ફાડી નાખે પેટ માં દુખાવો માથા નો દુખાવો થાય છે. શું પાણી માં કોલોરીન ગોળી અથવા કે જંતુનાશક પ્રવાહી જેવું નાખ્યું છે કે શું???


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.